સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Tuesday 24 January 2012

રમતોત્સવ

જિલ્લા કક્ષાના રમતોત્સવમાં  રાજકોટ જિલ્લામા કબડ્ડીની રમતમાં તથા યોગમા પ્રથમ આવેલ રૂપાવટીની ટીમની એક ઝલક.....





Saturday 7 January 2012

જોડકણુ

અમે એક એકલડી
અમે બેય બેનડીયુ
અમે ત્રણ તેવતેવડી
અમે ચાર ચૂડાળી
અમે પાંચ પનોતી
અમે છ યે છબીલી
અમે સાત સંપીલી
અમે આઠ અલબેલી
અમે નવ નાગરાણી
અમે દસ ડાબરીયુ
અમે ચકલીનો માળો
અમે કાલ ઊડી જશું
જઈને ઘરધંધામાં પડશું
અમે સાસુની વહુવારુ,
અમે હારીને શું કરશું?
અમે જીતીને જશ લેશું.


Tuesday 3 January 2012

રમતોત્સવ


તાલુકા કક્ષાના રમતોત્સવમાં જસદણ તાલુકામા કબડ્ડીની રમતમાં તથા યોગમા પ્રથમ આવેલ રૂપાવટીની ટીમની એક ઝલક.....