સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Showing posts with label બાળગીત. Show all posts
Showing posts with label બાળગીત. Show all posts

Friday, 5 April 2013


બાલદોસ્તો, શિયાળાની ઋતુ એટલે ચણા ખાવાની ઋતુ. તો ચાલો આપણે તેનું અભિનયગીત માણીએ :::::::
चना किसने बोया किसने बोया किसने बोया रे |
चना हमने बोया तुमने बोया सबने बोया रे |
      इस चने को किसने बोया ?
      इस चने को हमने बोया |
हाँ भाई हाँ चना हमने बोया तुमने बोया सबने बोया रे |
      इस चने को कैसे सिंचा ?
      इस चने को ऐसे सिंचा |
हाँ भाई हाँ चना ऐसे सिंचा ऐसे सिंचा ऐसे सिंचा रे |
      इस चने को कैसे काटा ?
      इस चने को ऐसे काटा |
हाँ भाई हाँ चना ऐसे काटा ऐसे काटा ऐसे काटा रे |
      इस चने को कैसे पिसा ?
      इस चने को ऐसे पिसा |
हाँ भाई हाँ चना ऐसे पिसा ऐसे पिसा ऐसे पिसा रे |
      इस आटे को कैसे गूंदा ?
      इस आटे को ऐसे गूंदा |
हाँ भाई हाँ आटा ऐसे गूंदा ऐसे गूंदा ऐसे गूंदा रे |
      यह रोटी तो कैसे पकी ?
      यह रोटी तो ऐसे पकी |
हाँ भाई हाँ रोटी ऐसे पकी ऐसे पकी ऐसे पकी रे |
       इस रोटी को किसने खाई ?
       इस रोटी को मैंने खाई |
       इस रोटी को तुमने खाई |
       इस रोटी को सबने खाई |
हाँ भाई हाँ रोटी हमने खाई तुमने खाई सबने खाई रे |

Saturday, 31 December 2011

સ્વરચિત બાળગીત


બાળગીત - મારી વાડીમાં બોલે એક મોરલો    ગોહિલ પ્રદિપ
(રાગ- અમે નાનકડા દેવબાળ મંદિરમાં
       
મારી વાડીમાં બોલે એક મોરલો રે લોલ
મારી વાડીમાં ડોલે એક ઢેલડી રે લોલ
      મોર ટહૂકા કરે
      ઢેલ  ડોલી ઉઠે
બન્ને  જુએ છે વર્ષાની  વાટડી રે લોલ
મારી વાડીમાં બોલે એક મોરલો રે લોલ
     મોર કળા કરે
     મેઘ ગાજી ઉઠે
મેઘરાજા તો ધરતી ઉપર આવ્યા રે લોલ
મારી વાડીમાં બોલે એક મોરલો રે લોલ
    મોર થનગન નાચે
    ઢેલ રૂમઝૂમ દોડે
બન્ને મળીને રમે રૂડી રમતો રે લોલ
મારી વાડીમાં બોલે એક મોરલો રે લોલ
સ્વરચિત બાળગીત 
શ્રી રૂપાવટી પ્રા. શાળા , તા- જસદણ