સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Showing posts with label રાઠોડ ગિરીશ. Show all posts
Showing posts with label રાઠોડ ગિરીશ. Show all posts

Saturday, 7 January 2012

જોડકણુ

અમે એક એકલડી
અમે બેય બેનડીયુ
અમે ત્રણ તેવતેવડી
અમે ચાર ચૂડાળી
અમે પાંચ પનોતી
અમે છ યે છબીલી
અમે સાત સંપીલી
અમે આઠ અલબેલી
અમે નવ નાગરાણી
અમે દસ ડાબરીયુ
અમે ચકલીનો માળો
અમે કાલ ઊડી જશું
જઈને ઘરધંધામાં પડશું
અમે સાસુની વહુવારુ,
અમે હારીને શું કરશું?
અમે જીતીને જશ લેશું.