Wednesday, 29 August 2012
Friday, 27 July 2012
ધોરણ-૩ માં કાવ્ય- ચાંદલો ગમે નું powerpoint 2007 માં તૈયાર કરેલ આ
પ્રેજન્ટેશન વિદ્યાર્થીઓને ખુબજ ઉપયોગી નીવડે તેવું છે. તો અચૂક ડાઉનલોડ
કરી વિદ્યાર્થીઓને બતાવો.
રજુકર્તા -શ્રી એચ.જી. વનાળીયા .......આ.શિ. શ્રી રૂપાવટી પ્રા.શાળા.
ડાઉનલોડ કરો અહીંથી
રજુકર્તા -શ્રી એચ.જી. વનાળીયા .......આ.શિ. શ્રી રૂપાવટી પ્રા.શાળા.
ડાઉનલોડ કરો અહીંથી
Friday, 13 July 2012
MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?
કમલેશ ઝાપડિયા
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
નીચેના સ્ટેપ અનુસરો.
2. એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3. નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.
Subscribe to:
Posts (Atom)